Gujarati Good Morning videos by AJ Anand Watch Free
Published On : 10-Jan-2019 08:00am721 views
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
32 Comments
રાહુલ ખંડેરા થેન્ક યુ અને મિત્ર ગમતી પ્રકૃતિ વિશે જણાવો અથવા નીચે કોમેન્ટ માં લખો..??
થેન્ક યુ તીર્થરાજસિંહ..તમે જ્યારે પણ આ શુભ કાર્ય કરો ત્યારે જરૂર થી એના ફોટોઝ લઈ અમારા સાથે શેર કરજો..આનંદ થશે...??
આભાર તીર્થરાજસિંહ..આજના સમયમાં મનુષ્ય પોતાના સ્વાર્થ માટે આ વૃક્ષો , ફૂલો અને પ્રકૃતિનો નાશ કરતો જાય છે..તો આપણા એક નાનકડા પ્રયાસ થી એ અટકી શકે છે..આપણે વધારે નઈ તો એક નાનકડું વૃક્ષ તો વવી શકીએ ને ? હું તો જરૂર થી આ પ્રયાસ કરીશ અને આશા રાખું છું કે તમે બધા પણ કરશો..??
ખુબજ સુંદર રજુઆત આનંદભાઈ! કુદરતની તો બધી જ રચનાઓ શ્રેષ્ઠ છે પણ મને સૌથી વધું વૃક્ષો,ફુલો, અને હરિયાળી ખુબજ પસંદ છે.
ખૂબ ગહન રહસ્યો છુપાયેલ હોય છે કુદરત ની કરામત મા. જે એક અલગજ દુનિયા ઉભી કરે છે.
કિરણભાઈ આભાર..અને હા તમારી વાત સાચી છે..પ્રકૃતિની રચનાઓ એટલી અદ્ભૂત છે કે એને ગમે તેટલી માણો..ઓછી જ પડે..??
umashankar joshi ni kavita , waah khub saras , prakruti ne jetli mano atli ochi che.
ખૂબ જ સરસ.